મહારાષ્ટ્ર મુંબઈના નવા મેયર બન્યા, રીતુ તાવડે બિનહરીફ ચૂંટાયા, બીએમસીમાં ભાજપ ૪૪ વર્ષ પછી સત્તામાં પરત ફર્યું

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ને આજે નવા મેયર મળ્યા. ભાજપના રિતુ તાવડે મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા.…