મમતા બેનર્જીને હરાવવા માટે ભાજપનો મોટો પ્લાન, ગૃહમંત્રી અમિત શાહ ૨૮ માર્ચે ‘ચાર્જશીટ’ જાહેર કરશે

વિધાનસભા ચૂંટણીને લઈને બંગાળમાં રાજકીય તાપમાન ચરમસીમાએ છે. ટીએમસી અને ભાજપ આરોપ-પ્રતિઆક્ષેપોની આપ-લે કરી રહ્યા છે.…