દિલ્હીના સીમાપુરીમાં પાંચ માળની ઇમારત ધરાશાયીઃ કાટમાળ નીચે ૨૫ થી ૩૦ લોકો ફસાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ

દિલ્હીના શાહદરા જિલ્લાના સીમાપુરી વિસ્તારમાં બુધવારે બપોરે એક દુઃખદ અકસ્માત થયો. નવી સીમાપુરીમાં ઇદગાહ માછલી બજાર…