પશ્ચિમ બંગાળ ના બરુઈપુરમાં બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત; માતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

પશ્ચિમ બંગાળના બરુઈપુરમાં એક સગીર છોકરી પર બળાત્કાર અને હત્યાના આરોપી પ્રભાસ મંડલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત…