નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડેઃ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિદ્યર્થીઓનો વિરોધ

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે બનેલી કથિત અશોભનીય ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી…