નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે રાજ્યમાં ‘ઝીરો ટોલરન્સ નીતિ, ૫૦ દવા પેઢીઓના પરવાના રદ

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન…