દીપેન્દ્ર હુડ્ડાએ સ્પષ્ટતા જારી કરી અમારો શીખ સમુદાય સાથે પરિવાર જેવો સંબંધ છે. જ્યારે પણ જરૂર પડે છે, ત્યારે અમે હંમેશા ભાઈઓની જેમ ઉભા રહીએ છીએ

છેલ્લા બે દિવસથી, હું જાઈ રહ્યો છું કે મારા નિવેદનને જનતા સમક્ષ વિકૃત રીતે રજૂ કરવામાં…