ઝાલોદ નગરપાલિકાની સ્વર્ણિમ યોજનાને ગતિ સાત વોર્ડમાં સીસી રોડ સહિત વિકાસના કામો હાથ ધરાયા અંદાજીત રૂ.૭.૯૮ કરોડથી વધુ ખર્ચ.

ઝાલોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને મંજૂરી આપવામાં આવેલ…