મહિલા કોન્સ્ટેબલ ડાભી આપઘાત કેસ, જ્હાનવીને માનસિક ત્રાસ આપતો પરણિત કમાન્ડો પ્રેમીની પોલીસે ધરપકડ કરી

ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના મોતના કેસમાં પોલીસ તપાસમાં મોટો વળાંક આવ્યો છે. પોલીસના…