જીલ્લા વિકાસ અધિકારી દાહોદ અને જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના ઘટક-૨માં તેડાઘર બહેનોની રસોઈ શો તાલીમ યોજાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તથા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર…