કેશોદમાં મધરાતે તસ્કરોનો આતંક,૨ બાઇક ઉઠાવી, દુકાનના તાળા તોડી રોકડ-સામાનની ચોરી

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં યોગેશ્વર ધામ સોસાયટી વિસ્તારમાં ચોરીના બનાવોથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. ગત રાત્રે તસ્કરોએ…