છૂટા પૈસાની ઝંઝટ ખતમ,એસ.ટી. બસોમાં ડિજિટલ મોડનો દબદબોઃ હવે મુસાફરો ચૂકવે છે ઓનલાઈન ભાડું

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો…