ચીન અને જાપાને હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજા તૈનાત કરવા જાઈએ, ઈરાન પાસે ખૂબ ઓછી મિસાઈલ બાકી છે,ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પાસે હવે ખૂબ ઓછી મિસાઈલ બાકી છે.…