રાજકોટમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિસ્થાપિત લાભાર્થીઓ માટે કરવામાં આવેલા ૧૬૩ આવાસના ડ્રોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…