કોંગ્રેસે શિક્ષણ અને રોજગારના મુદ્દાઓ પર નવું અભિયાન શરૂ કર્યું સસ્તું શિક્ષણ, ન્યાયી પરીક્ષાઓ અને સન્માનજનક રોજગારની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરાશે,રાહુલ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારાઓ માટે ‘છત્રોં કી ગૂંજ’…