છલકપટથી શાહી સ્નાન કરનાર કીર્તિ પટેલની મુશ્કેલી વધશે : મહામંડલેશ્ર્વર સ્વામી બજરંગદાસ બાપુએ ફરિયાદ કરી

જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્લુએન્સર કીર્તિ પટેલ…