ચૂંટણી પહેલાં અસારવા ભાજપમાં બળાપો,વોટ્‌સએપ પોસ્ટમાં મૂળ કાર્યકરોની અવગણનાનો આક્ષેપ

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરોમાં અસંતોષ હોવાની ચર્ચા શરૂ થઈ છે.…