લોનના બહાને દોસ્તી કરી, ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરાવ્યું અને પરિવારને ડૂબાડ્યો દેવામાં

નારણપુરાના અર્જુન ગ્રેસમાં રહેતી પૂજા સોનારિયાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જૂની સહકર્મચારી અંકિતા ઝાલા અને તેના પતિ…