વડોદરામાં ૨૮ કિ.મીનો રીંગ રોડ બનીને તૈયાર, એક મહિનામાં ખુલ્લો મુકાશે, સુરતથી અમદાવાદ જવા- આવવામાં સરળતા

વડોદરા મહાનગરપાલિકા અને વુડા દ્વારા બનાવાયેલો રીંગ રોડ આગામી એક મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.…