આદીવાસી નેતા ચૈતર વસાવા ઝૂકશે નહીં, આપ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડશેઃ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં આદિવાસી સમાજના હક્ક અને અધિકારો માટે અવાજ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા…