અમદાવાદમાં બનશે ૧૪૩૬ ઇડબ્લ્યુએસ આવાસ, રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર કરાઇ

આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતીકું ઘર મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએમએવાય ૨.૦ના…