શાહિદકપુર કહે છે-મારા બાળકો વિરાટ કોહલીના ફેન!

મુંબઈ, શાહીદકપુર પોતાના કામની સાથે સાથે પણ સમય વિતાવે છે. તે પોતાના દીકરા જૈન સાથે પણ ખાસ પળો શેર કરતો રહે છે. હવે શાહીદકપુરે પોતાના બાળકોનાં ક્રિકેટ પ્રત્યેનાં બારામાં વાત કરી છે.તેણે જણાવ્યું હતું કે હાલ મારા બાળકો ક્રિકેટર્સનાં ફેન્સ છે. ઠીક છે તેમના ફેવરીટ કિક્રેટર્સ સુર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી છે તેઓ ફેનબોયીંગ કરી રહ્યા છે.

સ્પેશ્યલી જૈન અત્યારથી જ તેને ફેનબોયીંગ કરી રહ્યો છે અને મને આ સારૂ પણ લાગી રહ્યુ છે. કારણ કે આ નોર્મલ છે જયારે હું બાળક હતો ત્યારે ક્રિકેટરોનો ખૂબ જ મોટો ફેન હતો એટલે હા, તેની અંદર મારૂ જ લોહી છે. તો એને પણ ક્રિકેટ સારૂ લાગે છે. મને આ પસંદ છે અને મને આ સારૂ પણ લાગી રહ્યું છે.કારણ કે આ નોર્મલ છે. જયારે હું બાળક હતો ત્યારે ક્રિકેટરોનો ખૂબ જ મોટો ફેન હતો, એટલે હા, તેની અંદર મારૂ જ લોહી છે. તો એને પણ ક્રિકેટ સારૂ લાગે છે મને આ પસંદ છે.