સરકાર સીમાંકન ઉમેરીને મહિલા અનામતમાં વિલંબ કરી રહી છે,કોંગ્રેસ નેતા જયરામ રમેશ

કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મહિલા અનામતના અમલીકરણમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો.…