બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સાકર ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી

ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો મંગલ પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા અને તેમનો આત્મવિશ્વાસ…