ગુજરાત સહિત 15 રાજ્યની 7 મેડિકલ કોલેજ પર EDના દરોડા:કલોલની સ્વામિનારાયણ કોલેજના મોબાઇલ ફોન, સર્વરમાં સંગ્રહિત ડેટા સહિત વિવિધ પુરાવાઓ કબજે કરાયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરની સાત ખાનગી મેડિકલ કોલેજમાં ભારે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ગુરુવારે સવારથી મોટું સર્ચ-ઓપરેશન…