ભુજનું ઐતિહાસિક દેશલસર તળાવ બન્યું ગટરનું ખાબોચિયું! જળકુંભી અને ગંદા પાણીથી હાલત બેહાલ

કચ્છના ભુજ શહેરનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું દેશલસર તળાવ આજે તંત્રની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ…