રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો, ભારતીય મહિલાઓનો ઉપયોગ કરીને અને તેમની પાછળ છુપાઈને દેશના ચૂંટણી નકશાને બદલવાનો પ્રયાસ છે

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા, રાહુલ ગાંધીએ લોકસભામાં મહિલા સુરક્ષા બિલ પર પોતાની પાર્ટીનું વલણ…