ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ રાઉતને ભારતીય રાજકારણનો જોકર કહ્યા

ભારતીય જનતા પાર્ટીએ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતની સોશિયલ મીડિયા પોસ્ટ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે…