પ્રત્યુષા કેસમાં સિદ્ધાર્થ રેડ્ડીને ૪ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

તેલુગુ અભિનેત્રી પ્રત્યુષાના મૃત્યુના ત્રેવીસ વર્ષ પછી, સુપ્રીમ કોર્ટે આ હાઇ-પ્રોફાઇલ કેસમાં પોતાનો અંતિમ ચુકાદો આપ્યો…