દુબઈમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યાં છે સરકારે સંસદમાં વિદેશમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયોના આંકડા રજૂ કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્‌સના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ત્યાંથી ભારતીયોને દેશનિકાલ કરવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે.…