ઝારખંડના શિખરજી તીર્થધામ પાસે ગમખ્વાર અકસ્માતઃ સુરતના જૈન શ્રદ્ધાળુ દંપતીનું કરુણ મોત, ૧૨થી વધુ યાત્રાળુઓ ઘાયલ

ઝારખંડના પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ શ્રી સમ્મેદ શિખરજી (પારસનાથ) પાસે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો…