‘જ્ઞાન બિંદુ’ના રોશન આનંદને જામીન મળ્યા, ભાઈ પ્રિન્સના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

પટણાની પ્રખ્યાત કોચિંગ ઇસ્ટીટ્યૂટ, ‘જ્ઞાન બિંદુ જીએસ એકેડેમી’ના ડિરેક્ટર રોશન આનંદને મોટી રાહત મળી છે. નેપાળની…