“કાં તો ચોખ્ખા હોવા જાઈએ કે પછી લુખ્ખા હોવા જાઈએ”, ચૂંટણી પ્રચારમાં કિરીટ પટેલના સરકાર પર આકરા પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ એક બીજા પર ધારદાર ભાષણો…