કદવાલ પાસે વાહન ચેકિંગમાં બારબોરની બંદૂક અને ગાડી સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર જીલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી…