કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં કમરના મણકાનું ઓપરેશન માટે આવેલા દર્દીનું મોત થતાં ફરિયાદ

મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં મોત મામલે ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ડોક્ટર યક્ષ સોમપુરા સામે ફરિયાદ નોંધાઈ…