ઇસ્લામાબાદ મસ્જિદમાં લશ્કર-એ-તૈયબાના વરિષ્ઠ કેડરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; નમાઝ પઢવા ગયો હતો

પાકિસ્તાનથી મોટા સમાચાર આવ્યા છે. ઇસ્લામાબાદની મસ્જિદમાં લશ્કર-એ-તૈયબાના એક વરિષ્ઠ કેડરનું શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ થયું છે.…