બાંગ્લાદેશઃ ઇસ્લામ ધર્મનું અપમાન કરવાના આરોપમાં મુસ્લિમ ધર્મગુરુની હત્યા, હિન્દુ ઘરો પર પણ હુમલો

બાંગ્લાદેશના પશ્ચિમ કુષ્ટિયા અને ઉત્તરપશ્ચિમ રંગપુરમાં બે અલગ અલગ ટોળાના હુમલામાં એક મુસ્લિમ ધર્મગુરુની હત્યા કરવામાં…