ભાવનગરના તાજિયા ઝુલુસમાં મંજૂરીનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો, હાઇકોર્ટે કહ્યું ‘પોલીસ નક્કી કરશે મંજૂરી આપવી કે નહીં’

ભાવનગરમાં મોહરમ દરમિયાન તાજિયા ઝુલુસ કાઢવાની મંજૂરીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદાર…