જાન નાયકન ફિલ્મની રિલીઝમાં વિલંબથી નિર્માતાઓ નારાજ, સમાધાન માટે તૈયાર, સેન્સર બોર્ડ સામેની અરજી પાછી ખેંચી

તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય તેમની ફિલ્મ “જાન નાયકન” ને લગતા વિવાદને કારણે છેલ્લા મહિનાથી હેડલાઇન્સમાં છે.…