ભારતે ઇઝરાયલને મદદ કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો,સંવાદદાતા ફ્રાન્સેસ્કાનો આરોપ તેમણે તાજેતરમાં આ સંદર્ભમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો છે

માનવાધિકાર કાર્યકર્તા અને પેલેસ્ટાઇન પર યુએનના ખાસ સંવાદદાતા ફ્રાન્સેસ્કા અલ્બેનીઝે ગાઝાની પરિસ્થિતિ વિશે વાત કરી છે.…