સંખેડાના બહાદરપુરમાં રૂ.૧.૨૧ કરોડના ખર્ચે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ શરૂ કરાયું

સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાં ₹1.21 કરોડના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નિર્માણ કાર્યનો પ્રારંભ…