ધંધુકામાં યુવકની હત્યા બાદ પોલીસ છાવણીમાં ફેરવાયું, શનિવાર રાતે જ અંતિમ સંસ્કાર કરાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે પરિસ્થિતિ વણસી હતી. ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવાનની…