રાજ્યસભા ચૂંટણી પહેલાં ભાજપ એલર્ટ, ૭-૮ જૂન ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાનો આદેશ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને ૭ અને ૮ જૂન દરમિયાન ગાંધીનગરમાં ફરજિયાત હાજર…