મહેસાણાના કડીમાં ચોરીનો ઠપકો આપવો મોંઘો પડ્યો, સિક્યુરીટી ડાયરેક્ટર પર કુહાડી-છરાથી હુમલો કરી પતાવી દીધો!

કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા રાજપુર ગામની આ ઘટના છે. પાંચમી ઓગસ્ટના રોજ સાંજે સવા પાંચ…