મહાયુતિની જાહેરાત: મુંબઈમાં મહિલાઓને ૫ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન મળશે રાજધાની રોહિંગ્યા બાંગ્લાદેશીઓથી મુક્ત થશે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ (બીએમસી ચૂંટણીઓ) વચ્ચે મહાયુતિએ પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. આ ઢંઢેરો મરાઠી…