ભાવનગરના મહુવાના બાંભણિયા ગામમાં દીપડાનો આતંક, ૧૦ વર્ષના એકમાત્ર માસૂમ પુત્રને ફાડી ખાતા આખું ગામ હિબકે ચડ્યું

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં…