ભાજપના વોર્ડ મહામંત્રી દારૂના જથ્થા સાથે ઝડપાયા, ઘરમાંથી ૨.૬૫ લાખનો દારૂ જપ્ત, પુત્ર વોન્ટેડ

સુરત શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સુરત શહેર ભાજપના વધુ એક નેતા દારૂના જથ્થા સાથે ઝડપાયા…