દિવાળીની સિઝનમાં અંબાજી મંદિરે ૧૫ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા, દાન ભંડારમાં સવા કરોડની આવક!

શક્તિપીઠ અંબાજી ખાતે દિવાળીથી લઈ દેવ દિવાળી સુધીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અંબાજી મંદિરે ઉમટી પડી હતી.…