ટી ૨૦ વર્લ્ડ કપના આ સંસ્કરણમાં એક પછી એક ૨૦૦+ રન ઝડપથી બની રહૃાા છે જે અગાઉના બધા રેકોર્ડ તોડી રહૃાા છે

૨૦૨૬ ના ટી૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈટાલી મેચ દરમિયાન એક ઐતિહાસિક રેકોર્ડ બન્યો હતો. આ…