વડોદરામાં ૧૨ મિનિટમાં ૮ કરોડથી વધુના સોનાની ચોરી, ચોરીની ઘટનાથી પોલીસ થઈ દોડતી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ૮.૨૮ કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરીનો કિસ્સો…